Files
iD/dist/locales/gu.json
2018-01-21 10:44:50 -05:00

259 lines
14 KiB
JSON

{
"gu": {
"modes": {
"add_area": {
"title": "વિસ્તાર",
"description": "બગીચાઓ, ઈમારતો, તળાવો અથવા અન્ય વિસ્તારો નક્શામાં ઉમેરો.",
"tail": "બગીચાઓ, તળાવો, વિસ્તારો અથવા ઇમારતોને નક્શામાં દોરવા માટે નક્શા પર ક્લિક કરો."
},
"add_line": {
"title": "રેખા",
"description": "હાઇવે, શેરીઓ, ફૂટપાથ, નહેર અથવા અન્ય રેખાઓને નક્શામાં ઉમેરો.",
"tail": "રસ્તો અથવા માર્ગ દોરવા માટે નકશા પર ક્લિક કરો."
},
"add_point": {
"title": "બિંદુ",
"description": "હોટેલ, સ્મારકો, પોસ્ટ બૉક્સ અને અન્ય વસ્તુઓને નકશામાં ઉમેરો.",
"tail": "સ્થાન ઉમેરવા માટે નકશા પર ક્લિક કરો."
},
"browse": {
"title": "બ્રાઉઝ",
"description": "નક્શા ને પૅન અને ઝૂમ કરો."
},
"draw_area": {
"tail": "તમારા વિસ્તારમાં જોડાણ ઉમેરવા ક્લિક કરો. વિસ્તાર પૂરો કરવા માટે પ્રથમ જોડાણ પર ક્લિક કરો."
},
"draw_line": {
"tail": "રેખામાં હજી વધારે જોડાણ ઉમેરવા માટે તેના પર ક્લિક કરો. અન્ય રેખાને તેની સાથે જોડવા ક્લિક કરો અને રેખાનો અંત બનાવવા તેના પર ડબલ-ક્લિક કરો."
}
},
"operations": {
"add": {
"annotation": {
"point": "સ્થાન ઉમેરો.",
"vertex": "રસ્તામાં જોડાણ ઉમેરો.",
"relation": "સંબંધ ઉમેરો."
}
},
"start": {
"annotation": {
"line": "એક રેખા શરૂ કરી.",
"area": "વિસ્તાર શરૂ કર્યો."
}
},
"continue": {
"key": "A",
"title": "ચાલુ રાખો",
"description": "આ રેખા ચાલુ રાખો.",
"not_eligible": "અહીં કોઇ રેખા સળંગ નહી રહી શકે.",
"multiple": "અહીં અનેક રેખાઓ સળંગ રહી શકે છે. રેખા પસંદ કરવા માટે શિફ્ટ દબાવીને તેના પર ક્લિક કરો.",
"annotation": {
"line": "રેખા ચાલુ રાખો.",
"area": "વિસ્તાર ચાલુ રાખો."
}
},
"cancel_draw": {
"annotation": "દોરવાનુ બંધ કર્યું."
},
"change_role": {
"annotation": "સંબંધ સભ્યની ભૂમિકા બદલેલ છે."
},
"change_tags": {
"annotation": "ટૅગ્સ બદલાયા છે."
},
"circularize": {
"title": "ગોળાકાર બનાવો.",
"description": {
"line": "આ રેખાને ગોળાકાર બનાવો.",
"area": "આ વિસ્તાર ને ગોળાકાર બનાવો."
},
"key": "O",
"annotation": {
"line": "રેખા ને ગોળાકારમાં બદલ્યું.",
"area": "વિસ્તાર ને ગોળાકારમાં બદલ્યો."
},
"not_closed": "આ ગોળાકારમાં ફેરવી શકાશે નહી કારણકે તે જોડેલ નથી.",
"too_large": "આ ગોળાકારમાં બદલાશે નહીં શકે કેમકે તે સંપૂર્ણ દેખાતુ નથી.",
"connected_to_hidden": "આ ગોળ બનાવી શકાશે નહી કારણ કે તે છુપાયેલ લક્ષણ સાથે જોડાયેલ છે."
},
"orthogonalize": {
"title": "ચોરસ",
"description": {
"line": "આ લીટીના ખૂણાઓને ચોરસ કરો.",
"area": "આ વિસ્તારના ખૂણાઓને ચોરસ બનાવો."
},
"key": "S",
"annotation": {
"line": "લીટીના ખૂણાઓને ચોરસ કર્યા.",
"area": "વિસ્તારના ખૂણાઓને ચોરસ બનાવો."
},
"not_squarish": "આ ચોરસ બનાવી શકાશે નહી કારણકે તે ચોરસ જેવું નથી.",
"too_large": "આ ચોરસ બનાવી શકાશે નહી કારણકે તે પૂર્ણ રીતે દેખાતું નથી.",
"connected_to_hidden": "આ ખૂણાઓને ચોરસ નહીં કરી શકાય કેમકે તે છુપાયેલા લક્ષણ સાથે જોડાયેલ છે."
},
"straighten": {
"title": "સીધું કરો",
"description": "આ રેખા ને સીધી કરો.",
"key": "S",
"annotation": "રેખા ને સીધી કરી.",
"too_bendy": "આ રેખા સીધી નહીં કરાય કેમ કે તે બહુ વાંકી છે.",
"connected_to_hidden": "આ રેખા સીધી નહીં કરાય કેમકે એ છુપાયલા લક્ષણ સાથે જોડાયેલ છે."
},
"delete": {
"title": "દૂર કરો",
"description": {
"single": "આ લાક્ષણિકતા હંમેશ માટે દૂર કરો.",
"multiple": "આ લાક્ષણિકતાઓ હંમેશ માટે દૂર કરો."
},
"annotation": {
"point": "સ્થાનને દૂર કર્યું.",
"vertex": "રસ્તા પરથી જોડાણ દૂર કર્યું.",
"line": "રેખાને દૂર કરી.",
"area": "વિસ્તારને દૂર કરી.",
"relation": "સંબંધને દૂર કર્યો.",
"multiple": "લાક્ષણિકતાઓ {n} દૂર કરી."
}
},
"move": {
"title": "ખસેડો",
"annotation": {
"point": "સ્થાન ખસેડ્યું.",
"line": "રેખા ખસેડી.",
"area": "વિસ્તાર ખસેડ્યો."
}
},
"rotate": {
"title": "ફેરવો"
}
},
"tooltip_keyhint": "ટૂંકાણ:",
"translate": {
"translate": "ભાષાંતર કરો",
"localized_translation_label": "બહુભાષી નામ",
"localized_translation_language": "ભાષા પસંદ કરો",
"localized_translation_name": "નામ"
},
"login": "પ્રવેશ",
"logout": "બહાર નીકળો",
"loading_auth": "ઓપનસ્ટ્રીટમેપ સાથે જોડાય છે...",
"report_a_bug": "ક્ષતિની નોંધ કરાવો",
"help_translate": "ભાષાંતર કરવામાં મદદ કરો",
"feature_info": {
"hidden_warning": "{count} છુપાયેલ લાક્ષણિકતાઓ"
},
"commit": {
"cancel": "રદ કરો",
"changes": "{count} ફેરફારો",
"warnings": "ચેતવણીઓ",
"modified": "બદલેલ",
"deleted": "દૂર કરેલ",
"created": "બનાવેલ"
},
"contributors": {
"list": "{users} વડે ફેરફારો"
},
"info_panels": {
"history": {
"version": "આવૃત્તિ",
"last_edit": "છેલ્લો ફેરફાર"
},
"location": {
"title": "સ્થાન",
"unknown_location": "અજાણ્યું સ્થાન"
},
"measurement": {
"title": "માપ",
"center": "કેન્દ્ર",
"perimeter": "પરિમિતિ",
"length": "લંબાઈ",
"area": "વિસ્તાર",
"location": "સ્થાન",
"metric": "મેટ્રિક",
"imperial": "ઇમ્પિરિયલ"
}
},
"geometry": {
"point": "બિંદુ",
"line": "રેખા",
"area": "વિસ્તાર",
"relation": "સંબંધ"
},
"geocoder": {
"no_results_worldwide": "કોઇ પરિણામ મળ્યું નહી"
},
"geolocate": {
"title": "મારું સ્થાન દર્શાવો"
},
"inspector": {
"show_more": "વધુ દર્શાવો",
"all_fields": "બધાં ક્ષેત્રો",
"remove": "દૂર કરો",
"search": "શોધો",
"unknown": "અજાણ્યું",
"check": {
"yes": "હા",
"no": "ા"
},
"radio": {
"structure": {
"type": "પ્રકાર",
"default": "મૂળભૂત",
"layer": "સ્તર"
}
},
"add": "ઉમેરો",
"location": "સ્થાન"
},
"map_data": {
"title": "નકશાની માહિતી",
"description": "નકશાની માહિતી",
"key": "F",
"data_layers": "માહિતી સ્તરો",
"map_features": "નકશાની લાક્ષણિકતાઓ"
},
"feature": {
"points": {
"description": "બિંદુઓ"
},
"buildings": {
"description": "ઇમારતો"
},
"boundaries": {
"description": "સીમાઓ"
},
"rail": {
"tooltip": "રેલ્વે"
},
"others": {
"description": "અન્યો",
"tooltip": "બીજું બધું"
}
},
"restore": {
"restore": "મારા ફેરફારો પાછા લાવો",
"reset": "મારા ફેરફારો અવગણો"
},
"save": {
"title": "સંગ્રહો",
"no_changes": "સંગ્રહ કરવા માટે કોઇ ફેરફારો નથી."
},
"splash": {
"welcome": "ઓપેનસ્ટ્રીટમેપના આઇડી સંપાદકમાં આપનું સ્વાગત છે."
},
"intro": {
"graph": {
"block_number": "<value for addr:block_number>",
"county": "<value for addr:county>",
"district": "<value for addr:district>",
"hamlet": "<value for addr:hamlet>",
"neighbourhood": "<value for addr:neighbourhood>",
"province": "<value for addr:province>",
"quarter": "<value for addr:quarter>",
"state": "<value for addr:state>",
"subdistrict": "<value for addr:subdistrict>",
"suburb": "<value for addr:suburb>",
"countrycode": "in"
}
}
}
}